Online Birthday કેવી રીતે wishes કરવો ??

આજ કાલ ડિજિટલ જમાના માં બધું જ online થઈ ગયું છે. એટલે આજે હું તમને લોકો ને થોડી આવી માહિતી આપી જેનથી તમે સારી રીતે ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકો.

તો હું તમને જણાવી કે કોઈ નો online Birthday કેવી રીતે wishes કરવો.

તે માટે તમને જરૂર પડશે આપણું સવાનું મન ગમતું ગૂગલે ની જેના વડે તમને બધી સારી એન્ડ સાચી માહિતી મળી જાય છે.

તો તમને ગૂગલે કેવી રીતે વાપરવું તે જણાવી દવ.

તમારા બધા ના mobile માં “Google Chrome ” હશે જ. તેમાં તમારે કોઈ પણ લખવા નું રેસે. અને જો લખતા ના આવડે તો voice ધ્વરા તમે બોલી ને પણ ગૂગલે ને માહિતી આપી શકો છો.

Online Birthday કેવી રીતે wishes કરવો ??

કેવી રીતે ઉપયોગ કરવો website નો:-

ઉપર અપડે વાત કરતા કોઈ ના Birthday કેવી રીતે Wishes કરવો.

તેના માટે બોવ બધી website અને એપ્લિકેશન પણ ગૂગલે પાર થી મળી જશે. હું તમને થોડી website વિશે જણાવી.

૧. www.cakedayphotoframes.com

આવી તો કેટલી બધી website છે. જે તમને Online Birthday Wishes કરવા દેશે. આવી website માં તમે કાર્ડ પર કોઈ નું નામ લખી શકો અને તે કાર્ડ ને સેવ પણ કરી શકો. અને તે કાર્ડ ને બીજા બને મોકલી પણ શકો . એટલે કે તમારે કોઈ ને birthday Wishes કરવો હોય તો તમે આવી વેબ્સિતે ની મદત થી કોઈ ને પણ સરળ રીતે Wishes કરી શકો.

આવી જ રીતે બીજી કેટલી સીટે આવી પણ છે. તેની મદત થી તમે birthday પર કોઈ પણ નામ એન્ડ ફોટો પણ અપલોડ કરી શકો છો.

આવી વેબ્સ્ટ માં બોવ બધી કેટેગરી પણ હોય છે. જેમ કે એનિવર્સરી, બિરથડાય, શુભ સવાર, શુભ રાત્રી, એવું કેટલું બધું હોય છે. તે બધું ફ્રી માં તમે વાપરી શકો.

ફાયદા:-

Time નો બગાડ ના થાય.
તમે કોઈ થી દૂર છે તો પણ તમે birthday વિશેસ કરી શકો.
બિલકુલ ફ્રી છે.
ફોટો અને નામે બને વડે કાર્ડ બનાવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *